Harshad chopra and sriti jha dating website

by  |  15-Jul-2015 12:24

- 'ન બોલે તુમ મૈંને કુછ કહા' ફેમ એક્ટર કુણાલ કપૂર પોતાના બેસ્ટ ફ્રેન્ડ હર્ષદ ચોપરાની ગર્લફ્રેન્ડને ડેટ કરી રહ્યો છે.

- હર્ષદ અને શ્રીતિની મુલાકાત 'દિલ સે દુઆ...સૌભાગ્યવતી ભવ:'ના સેટ પર થઈ હતી.

- સેટ પર બન્ને પ્રેમમાં પડ્યા અને એક વર્ષ સુધી અફેર ચાલ્યું.

- પરંતુ હર્ષદને જેવી શ્રીતિની કુણાલ પ્રત્યેના આકર્ષણ અંગે જાણ થઈ કે, તેણે શ્રીતિ સાથે બ્રેકઅપ કરી લીધું.

- શ્રતિથી અલગ થવા સાથે જ તે બેસ્ટ ફ્રેન્ડ કુણાલથી પણ દૂર થઈ ગયો છે.

Community Discussion